ત્રિદલ વાલ્વ (tricuspid valve) નું સ્થાન જણાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) ત્રિદલ વાલ્વ હૃદયના જમણા કર્ણક અને જમણા ક્ષેપક વચ્ચેના છિદ્ર પર આવેલો હોય છે. તે ત્રણ પડદા (cusps) ધરાવે છે,જે ક્ષેપકના સંકોચન (ventricular systole) દરમિયાન રુધિરને જમણા ક્ષેપકમાંથી પાછું જમણા કર્ણકમાં જતું અટકાવે છે.

Explore More

Similar Questions

ફોરામેન ઓવેલ (Foramen ovale)

હૃદયનો 'લબ્બ' (lub) અવાજ કયા વાલ્વના બંધ થવા દરમિયાન ઉત્પન્ન થાય છે?

વ્યાખ્યા/સમજૂતી આપો: $(1)$ અર્ધચંદ્રાકાર વાલ્વ (Semi-lunar valve).

હૃદયનો અવાજ આ સાધન દ્વારા સાંભળી શકાય છે.

ક્લિનિકલ પ્રેક્ટિસમાં નીચેનામાંથી કયા હૃદયના વાલ્વ સામાન્ય રીતે સૌથી વધુ ક્ષતિગ્રસ્ત થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo